Advertisements

પ્રયત્નો થી જ સફળતા મળે છે!!


આજે દિવ્ય ભાસ્કર માં ગમેલો લેખ !!

!!સફળતા વિનમ્ર માણસ નું ઘરેણું હોય છે!!

પ્રયત્નો થી જ સફળતા મળે છે.સફળતા મળી ગયા બાદ આપણી અંદર વિનમ્રતા વધારવાનો એક પ્રયોગ કરતા રહેવું જોઈએ. સફળતા એ વિનમ્ર માણસ નું ઘરેણું હોઈ છે.સુંદરકાંડ મા હનુમાન જી પોતાના ચરિત્ર ધ્વારા આવાત નું ઉદાહરણ આપે છે.શ્રી રામેં જ્યારે તેમના ખુબ વખાણ કર્યા ત્યારે તેઓ તેમના પગમાં પડી ગયા.તેમને શ્રી રામ ને કહ્યું મને અહંકાર થી બચાવો. આપને જ્યારે સફળ થઈએ છીએ તો દુનિયા આપણી ખુબ પ્રશંસા કરશે આપનો જય -જયકાર કરશે,આવા સંજોગો માં આપણી સફળતાનું શ્રેય ચાર લોકો ને અર્પણ કરી દેવું જોઈએ, સૌપ્રથમ પરમાત્મા ના ચરણો માં તમારી સફળતા અર્પણ કરો,બીજા ગુરુ,ત્રીજા મા-બાપ, અને ચોથું સમાજ. કોઈ પણ માનવી ક્યારે એકલો સફળ થતો નથી.અનેક લોકો પોતાનો સમય સદભાવ અને સહયોગ આપે છે. ત્યારે માનવી સફળ થાય છે.સુંદરકાંડ માં હનુમાન જી જણાવે છે કે પરાક્રમ અને વિનમ્રતા નો મણીકાંચન યોગ જીવન ને સુંદર બનાવે છે.

– પં.વિજય શંકર મહેતા (દિવ્યભાસ્કર ૯-૧૦-૨૦૧૨)     

Advertisements
Categories: Uncategorized | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “પ્રયત્નો થી જ સફળતા મળે છે!!

  1. Hetal Gajjar

    ખુબજ સરસ…હીના જી

  2. પ્રતીભાવ બદલ ખૂબ ખૂબ આભાર !!હેતલ જી !!!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: