Advertisements

પ્રાથના છે મારી હરેક દેશવાસી ને !!


ભારત મારો દેશ છે જ્યાં એકબીજાને ખબર છે દિલ ની વાત પણ લાગણી થી છે અંજાન !!
કદર છે દુનિયા ને “હ્રદય” હિન્દુસ્તાની ની પણ હિંદુસ્તાની ને જ એની કદર નથી !!
ઇન્સાન ને ભગવાન એક દિવસ માં બનાવી દેવાઈ છે પણ ઇન્સાનિયત ને કોઈ પૂજતું નથી !!
બીજા ના હક માટે નીકળશે મોરચા પણ પોતાના હક માટે કરશે પીછેહઠ !!
મંગળ ઉપર જવા છે સક્ષમ પરંતુ દેશ નું જે અમંગલ વિચારે છે એના જ નથી પારખા !!
રૂપિયા ની છે રેલમછેલ તો પણ કહેવાઈ ગરીબ દેશ !!
પ્રાથના છે મારી હરેક દેશવાસી ને ઉગાડો આંખો નહીં તો વેચાઈ જશે આપણો દેશ !!
 
-હિના કુલાલ 
Advertisements
Categories: Uncategorized | 2 Comments

Post navigation

2 thoughts on “પ્રાથના છે મારી હરેક દેશવાસી ને !!

  1. પ્રાર્થના કરવા હૃદયની જરુર છે, પણ એ છે ક્યાં ?

    • hinakulalhradaymaruchegujrati

      Jagdish bahi !! હ્રદય તો હોય છે પણ એમાં લાગણી ઑ એવી આવતી નથી !!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: