Advertisements

તમારી અમી નજર જરા દિલ્લી ઉપર પણ પાડો તો તમારી કૃપા થશે !!


આજ કાલ આ થઇ શું રહ્યું છે કઈ જ સમાજ નથી પડતી જનતાને જે લોકો જરા થોડું સુખ આપે છે

આજ કાલ તો એ પણ છીનવાવા લાગ્યું છે એક પછી એક આટલા મોટા પરદા ના ધુરંધરો ની વિદાય ઉફ્ફ !!! 

જેને પણ આ ઉઠાંતરી નો કોન્ટ્રાક લીધો છે એમને જઈ ને કોઈ કહો કે તમારી અમી નજર જરા દિલ્લી ઉપર પણ પાડો તો તમારી કૃપા થશે . 
Advertisements
Categories: ફન | 8 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

8 thoughts on “તમારી અમી નજર જરા દિલ્લી ઉપર પણ પાડો તો તમારી કૃપા થશે !!

  1. યશરાજ ભાઈ ચોપડા ને તો બોલાવી લીધા..
    હવે કોઈ હીરોઈન ને બોલાવવાના છે.
    કેમ કે ત્યાં કોઈ ફિલ્મ બનાવવા માગે છે ભગવાન એટલે જ તો બધાને તેડતા ગયા..

    હા હા હા હા હા હા

    ભગવાન યશરાજ ચોપડાને શાંતિ અર્પે…
    ૐ શાંતિ..
    જય સ્વામિનારાયણ.

  2. દિલ્લી? ઉપરવાળો કહેશે કે દિલ્લીમાં તો વેઈટીંગ લીસ્ટ છે. મારે કેટલુંક કામ કરવું?

  3. હા હા હા સાચી વાત છે અતુલ ભાઈ !! એ પણ કેટલું કરે.

  4. એ તો ભાઈ ઉપરવાળો આજ તક અને સહારા સમય વાળનો સંપર્ક કરે તો જ દિલ્લી વાળાનો વારો આવે.
    પૃથ્વી પર એના આ બે એજન્ટો છે.

  5. હું દિલ્હી ફરવા જવાનો હતો , પણ તમારી ભગવાનને આ રીક્વેસ્ટ જોઇને લાગે છે કે મારે મારો પ્રવાસ મોકૂફ કરવો પડશે 🙂

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: