Advertisements

સંબંધ માં સુખને બદલે પ્રેમ,શાંતિ શોધો !!


પોતાના પરિવાર ના સુખ માટે માનસ દુર-દુર સુધી જાય છે. આમ પણ સુખ બાહ્ય ઉપકરણોથી શોધવામાં આવે છે.

તેમ છતા માનવીનો આગ્રહ એવો રહે  છે કે સુખ મળે એ દુઃખરહિત હોય. અહીથી જ બધાં સમીકરણો બગડી જાય છે.

દુનિયા નું એક પણ સુખ દુઃખરહિત હોતું નથી. દુઃખ નાં આવે એના માટે આપણે જેટલી તાકાત લગાવીએ છીએ,

તેટલી ઊર્જા આપણે શાંતિ માટે લગાવી જોઈએ. સુખ આવે અને દુઃખ નાં આવે ,

એને બદલે સુખ સાથે શાંતિ આવે એવા પ્રયાસ કરવા જોઈએ.

વ્યવહાર માં સુધારો કરવાથી સુખ મળે છે અને સ્વભાવ માં ફેરફાર લાવવાથી શાંતિ  પ્રાપ્ત થાય છે.

શાંતિ માનવ મન ની આંતરિક ભાવ ની સ્થિતિ છે. જ્યારે આપની શાંતિ શોધ તેજ થાય છે ત્યારે આગળ જાતા આપણે પ્રેમ મેળવીએ છીએ.

જીવન માં પ્રેમ નાં અભાવ નું બીજું નામ કંકાશ છે.પરીવાર  ના દરેક સભ્યો ના માર્ગ અલગ અલગ હોય છે.

પરંતુ મંજિલ  તો માત્ર એકજ પ્રેમ અને શાંતિ હોય છે. આથી સંબંધ માં સુખ ને બદલે પ્રેમ અને શાંતિ શોધો.

-પં.વિજય શંકરમહેતા 

તારીખ ૨૫-૧૦-૨૦૧૨ દિવ્યભાસ્કર માં ગમેલો લેખ 
Advertisements
Categories: Uncategorized | 2 Comments

Post navigation

2 thoughts on “સંબંધ માં સુખને બદલે પ્રેમ,શાંતિ શોધો !!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: