Advertisements

મારા ભારત ના સૈનિક જવાનો ને દિવાળી ની શુભેચ્છા !!


વહાલા મિત્રો આપણે જ્યારે આટલો સરસ દિવાળી નો પર્વ મનાવી રહ્યા છે તો આપણાં દેશ ના જવાનો ને શુભેચ્છા પાઠવવાનું ભુલશો નહીં ,
જેઓ આપણી રક્ષા માટે પોતાના પરિવાર થી દૂર રહીને પણ ,
ખડે પગે સેવા બજાવે છે !! 
જય હિન્દ જય ભારત !!

 

 

Advertisements
Categories: Uncategorized | 8 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

8 thoughts on “મારા ભારત ના સૈનિક જવાનો ને દિવાળી ની શુભેચ્છા !!

  1. શુભ દિવાળી
    આવજો ને સ્વાગત
    નુત્તનવર્ષ

    પ્રકાશપર્વે
    આત્મદિપ પ્રગટો
    તેવી શુભેચ્છા

    • આભાર અતુલ ભાઈ !!

      તમને પણ દિવાળી અને નવા વર્ષ ની હાર્દિક શુભકામના !!

    • હ્રદય પૂર્વક આભાર શ્રી.અતુલ ભાઈ ,


      સર્વે ભવન્તુ સુખિનઃ |
      સર્વે સન્તુ નિરામયાઃ ||
      સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
      મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ||

      વિક્રમ સવંત ૨૦૬૯ આપના માટે સુખદાયી, આરોગ્યમય અને કલ્યાણકારી નિવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ નવા વર્ષના સાલ મુબારક.

  2. હેપ્પી દિવાળી…

  3. સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
    આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન


    • સર્વે ભવન્તુ સુખિનઃ |
      સર્વે સન્તુ નિરામયાઃ ||
      સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
      મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ||

      વિક્રમ સવંત ૨૦૬૯ આપના માટે સુખદાયી, આરોગ્યમય અને કલ્યાણકારી નિવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ નવા વર્ષના સાલ મુબારક.

  4. આપણા સૌના માટે ઠંડી અને તાપ સહન કરતા અને પોતાના સ્વજનોથી દૂર
    રહી પણ ગૌરવથી સૌને સન્માન દેનારની યાદમાં,આ સપરમા દિવસની આપની આ પોષ્ટ ખૂબ જ ગમી.

    આપને નવા વર્ષની અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: