Advertisements

રામનવમી ની હાર્દિક શુભ કામના !!


raamnavmi

ફોટો સોજન્ય : ગૂગલ 

Advertisements
Categories: પ્રભુ પ્રાથના, Gujrati Suvichar, Uncategorized | ટૅગ્સ: , , , , | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “રામનવમી ની હાર્દિક શુભ કામના !!

  1. રામ નવમીની હાર્દિક શુભ કામના

    આજે છે કે કાલે?

    વાસ્તવમાં રામ અને કૃષ્ણ બંનેના જીવન ચરિત્રો માનવોને આદર્શ પુરા પાડે છે. શ્રી રામે વ્યક્તિગત જીવન અંગે અને શ્રી કૃષ્ણે સામાજીક જીવન અંગે આદર્શો પુરા પાડ્યાં છે.

    મહાન વ્યક્તિઓ કે અવતારોના જીવનમાં ચરીતાર્થ થયેલા આદર્શો જ્યારે તેના અનુયાયીઓ તેમના જીવનમાં આચરણ દ્વારા મૂર્તીમંત કરે ત્યારે તેમની સાચી આરાધના કરી કહેવાય.

    લોકો ઉપવાસના નામે જાત જાતના ફરાળ (ફળાહાર ન હોવું જોઇએ?) આરોગે છે તે અવતારોની સાચી આરાધના નથી.

    • શ્રી અતુલ જાની જી ,

      હ્રદય પૂર્વક આભાર,
      તમારી વાત સાથે સહેમત છું કે “અનુયાયીઓ તેમના જીવનમાં આચરણ દ્વારા મૂર્તીમંત કરે ત્યારે તેમની સાચી આરાધના કરી કહેવાય.”
      બાકી ઉપવાસ માં તો હું પણ નથી માનતી મે આજ સુધી કોઈ ઉપવાસ કર્યો નથી,
      મારૂ માનવું એવું છે કે ભગવાનનો જન્મોત્સવ કે કઈ પણ હોય એમાં ઉપવાસ શામાટે કરવો?
      આપના ઘર માં કોઈ વ્યક્તિ નો જન્મ થઈ છે તો આપણે એની ઉજવણી ઉપવાસ રાખી ને તો કરતાં નથી પછી ભગવાન માટે કેમ એમ ? આવું મારૂ માનવું છે.

      બાકી તો બધા ની ધર્મ પ્રત્યે ની ભાવનાઓ અલગ અલગ હોઇ અને આચરણ અલગ અલગ.

      આભાર અતુલ ભાઈ આપે અહી પગલાં પાડ્યા કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો.

      જય શ્રી કૃષ્ણ !!

      • શ્રી હિનાબહેન,

        ભૂલ ચૂક કશી નથી. પગલાં પાડ્યા તેમાં આભારે શેનો? મને તો મિત્રોના બ્લોગ પર જવું ગમતું હોય છે. ક્યારેક અનુકુળતા હોય તો બે શબ્દો પ્રતિભાવ રુપે લખી દઉ. મહેરબાની કરીને આવી માફી ને એવી વાતો હવે પછી નહીં કરતા.

        જય શ્રી રામ
        જય શ્રી કૃષ્ણ

      • શ્રી અતુલ ભાઈ ,

        જરૂર હવેથી નહીં કરું એવી વાત !! આભાર તમારા પ્રતીભાવ ખરેખર આવકાર્ય છે.

        જય શ્રી કૃષ્ણ !!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: