ઉત્તરાખંડ ની મહામારી વચ્ચે………


ઉત્તરાખંડ ની મહામારી વચ્ચે બે રાજનીતિ પાર્ટી ના નમૂનાઑ નું શાબ્દિક યુદ્ધ છેડાયું ,
લીલી પાર્ટી : જુવો આ લાશ કેવી પડી છે અહી “લાલ” પાર્ટી આવી ?
લાલ પાર્ટી : ઓહો હો લાલ પાર્ટી તો ક્યારની હાજર છે આ “લીલી” આવી ને શું કર્યું ?
લીલી પાર્ટી : અમે તો ફલાની હેલ્પ કરી ધીકની હેલ્પ કરી 
અને ચાલ્યું લાંબુ ………
આજુ બાજુ માં બિચારા જેઓ કામ કરતાં હતા એ વગર પાર્ટી ના…. 
પાર્ટી વગર ના ભાઈ આવ્યા : ઑ લીલી પાર્ટી વાળા ભાઈ ઑ લાલ પાર્ટી વાળા ભાઈ જરા આઘા ખસો અમારે લાશો ઉઠાવવી છે……. 
બંને પાર્ટી ચૂપ ચાપ ખસી ગઈ અને બીજી લાશો શોધવા માંડ્યા ………….. 

“This is the Reality of Our politics”  😦

Categories: ફન | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “ઉત્તરાખંડ ની મહામારી વચ્ચે………

 1. રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર
  વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું..

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ “હ્રદય મારૂ છે ગુજરાતી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  • ગુજરાતી ભાષા ના પ્રચાર માં હું જો માધ્યમ બનીશ તો હું પોતાનું અહોભાગ્ય માનીશ. હું આપને ઈમેલ દ્વ્રારા સંપર્ક જરૂર કરીશ. આભાર !!

   હિના કુલાલ ના જય શ્રી કૃષ્ણ !!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: