Happy Friendship Day


Happy Friendship Day 

 મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે,

મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,

મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે

 જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,

મિત્રો સાથે વિતાવેલી દરેક પળ જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય

એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,

મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.

મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!

-હિના કુલાલ

 

 

Categories: Friendship Day | Tags: , , , , , , , , , | 9 Comments

Post navigation

9 thoughts on “Happy Friendship Day

 1. >>>દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત…
  ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,
  જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,
  પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!

  !જય જય ગરવી ગુજરાત… જય હિન્દ… !વંદે માતરમ……જય ભારત ….જય શ્રી ક્રિષ્ના…કનક પટેલ”””””””””””””””””

 2. Khelu

  Jindgi jivavanu bhulase pan dosti nay

 3. ખુબ સરસ..

 4. આપને પણ મિત્ર દિવસ મુબારક.મારું પણ હ્રદય છે ગુજરાતી ભલે અમેરીકામાં જીવતા હોઈએ.

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: