Advertisements

શ્રાવણ માસ ની શુભકામના !!


sravanmas

Advertisements
Categories: Gujrati Suvichar | ટૅગ્સ: , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “શ્રાવણ માસ ની શુભકામના !!

  1. શ્રાવણ માસના પ્રારંભે પરમ કૃપાળુ શિવના અનેક નામો માંહેના ૧૬ નામોની શૃંખલા નું સ્મરણ.
    બહુ નામી શિવ

    સાખી..
    કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
    ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

    ૧શિવ ૨શંકર સુખકારી ૩ભોલે…
    ૪મહાદેવ ૫સોમેશ્વર ૬શંભુ, ૭વિશ્વેશ્વર ૮વિષ ધારી…ભોલે..

    ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ૯ત્રિપુરારિ
    ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

    ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
    બાંકો સોહે સોમ ૧૦શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

    વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
    વૃષભ વાહન ૧૧વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

    મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
    ૧૨મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

    ચરન ધુલ કા પ્યાસા ૧૩પિનાક મે, ૧૪ભૂતેશ ભક્ત હિત કારી
    દાસ “કેદાર” ૧૫કેદારનાથ તું, ૧૬બૈજનાથ બલિહારી…..ભોલે…

    સાર:-
    સાખી=
    ૧, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, શિર પર ચંદ્ર ધર્યો છે, ગળામાં મૂંડકા ની માળા પધરાવી છે, કંઠમાં હળા હળ વિષ ધરીને કૈલાસમાં બિરાજમાન છે દેવાધી દેવ મહાદેવ.

    ૨, ત્રણ નેત્ર છે, ગરદનમાં સર્પ ધારણ કર્યા છે, લલાટમાં ત્રિપુંડ શોભાયમાન છે, અર્ધાંગના માતા ગિરિજા બાજુમાં બિરાજમાન છે, જટાની અંદર ગંગા મૈયા શોભાયમાન છે, આવા અલૌકિક સૌંદર્ય ધરાવતા મહાદેવ ને સકળ વિશ્વ વંદન કરે છે.

  2. har har mahadev…….

    bhagvan shiva ne teji aavi….

  3. ramesh

    bhagvan shiva ne teji aavi

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: