Advertisements

“શ્રી મદ ભગવદ ગીતા” જન્મજયંતી !!


geetajayenti

Advertisements
Categories: Gujrati Suvichar | Tags: , , , , , , , , | 2 Comments

Post navigation

2 thoughts on ““શ્રી મદ ભગવદ ગીતા” જન્મજયંતી !!

  1. એ નામનું એક ધર્મ પુસ્તક. શ્રીમદ ભગવદ્ગીતા એ આપણા ધર્મગ્રંથોમાં એક અત્યંત તેજસ્વી અને નિર્મલ રત્ન છે. પિંડ બ્રહ્માંડના બોધપૂર્વક આત્મવિદ્યાનાં ગૂઢ અને પવિત્ર તત્ત્વોને, થોડામાં પણ સંદેહ ન રહે તેવી રીતે, કહી, તેના આધારથી મનુષ્ય માત્રને પોતાની આધ્યાત્મિક પૂર્ણ અવસ્થા એટલે પરમ પુરુષાર્થનું જ્ઞાન કરાવી આપનાર અને તેની સાથે જ ભકિતનો જ્ઞાન જોડે અને આખરે તે બંનેનો શાસ્ત્રથી પ્રાપ્ત થતા વ્યવહાર જોડે સુંદર અને સારી રીતે સાંકળેલો યોગ કરાવી સંસારથી તપી ગયેલા મનને શાંત અને વિશેષે કરીને નિષ્કામ કર્તવ્યના આચરણમાં પ્રવૃત્ત કરનાર, છતાં બાલકોથી પણ સમજી શકાય તેવો, એના જેવો બીજો ગ્રંથ માત્ર સંસ્કૃતમાં જ શું પણ જગતના કોઈ પણ વાઙ્મયમાં મેળવો મુશ્કેલ છે.

    http://www.bhagwadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%A6%E0%AB%8D%20%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%A6%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE&type=1&key=false&page=0

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: