😀 આ લખાણ ફક્ત હાસ્ય માટે છે જેની લાગતા વળગતાઑ એ નોંધ ખાસ લેવી 😀
ઉત્તરાખંડ ની મહામારી વચ્ચે બે રાજનીતિ પાર્ટી ના નમૂનાઑ નું શાબ્દિક યુદ્ધ છેડાયું ,
લીલી પાર્ટી : જુવો આ લાશ કેવી પડી છે અહી “લાલ” પાર્ટી આવી ?
લાલ પાર્ટી : ઓહો હો લાલ પાર્ટી તો ક્યારની હાજર છે આ “લીલી” આવી ને શું કર્યું ?
લીલી પાર્ટી : અમે તો ફલાની હેલ્પ કરી ધીકની હેલ્પ કરી
અને ચાલ્યું લાંબુ ………
આજુ બાજુ માં બિચારા જેઓ કામ કરતાં હતા એ વગર પાર્ટી ના….
પાર્ટી વગર ના ભાઈ આવ્યા : ઑ લીલી પાર્ટી વાળા ભાઈ ઑ લાલ પાર્ટી વાળા ભાઈ જરા આઘા ખસો અમારે લાશો ઉઠાવવી છે…….
બંને પાર્ટી ચૂપ ચાપ ખસી ગઈ અને બીજી લાશો શોધવા માંડ્યા …………..
“This is the Reality of Our politics” 😦
લખવા પહેલા ક્લેરિફાઈ કરું છું આ એક જોક છે .
ફાંસી આપતા પહેલા કસાબ ને પુછવામાં આવ્યું તારી અંતિમ ઈચ્છા શું છે ?
કસાબ : મારી કોઈ અંતિમ ઈચ્છા નથી ……
.
.
.
.
.
…
તે નાજ હોય ને બધી જ ઈચ્છા આમ જ પૂરી થઈ ગઈ તો હવે બાકી શું ?
[http://www.youtube.com/watch?v=8eZiEcm52Pg&feature]
આજ કાલ આ થઇ શું રહ્યું છે કઈ જ સમાજ નથી પડતી જનતાને જે લોકો જરા થોડું સુખ આપે છે
આજ કાલ તો એ પણ છીનવાવા લાગ્યું છે એક પછી એક આટલા મોટા પરદા ના ધુરંધરો ની વિદાય ઉફ્ફ !!!
આમ તો બધા ગુજરાતી એ આ નાટક જોયું જ હશે પણ એક વાર ફરી આ ફની મોમેન્ટ માણો !!
આપણા સંતા ભાઈ ને એક માઈન્ડ પાવર ના સેમીનાર માં આમંત્રણ મળ્યું.
એક દિવસ બાપુ પંજાબ મેલ માંથી ઉતરીને ફટીચર હાલતે નીકળ્યા,
લોકો એ ઘણું પૂછ્યું તો પણ બાપુ રડતા રડતા જતા રહ્યા…