Advertisements

Joke Junction by Divyabhaskar

આ શું ? ૨૦૧૬ માં ગુજરાત ને દારૂબંધી માંથી મુક્ત ? :D

6jws-1jm

darubandhi

😀  આ લખાણ ફક્ત હાસ્ય માટે છે જેની લાગતા વળગતાઑ એ નોંધ ખાસ લેવી   😀

Advertisements
Categories: ફન, Joke Junction by Divyabhaskar | Tags: , , , , | 2 Comments

Joke Junction by Divyabhaskar

એક વ્યક્તિએ ઓફિસેથી પોતાનાં ઘરે ફોન કર્યો. એક અજાણી મહિલાએ ફોન ઉપાડ્યો…

વ્યક્તિ બોલ્યોઃ કોણ?

હું ઘરની નોકરાણી – સામેથી મહિલાએ જવાબ આપ્યો

પણ અમે તો નોકરાણી નથી રાખી

મને આ ઘરનાં માલિકની પત્નીએ આજે સવારે જ કામે રાખી છે

ઓકે, હું એમનો પતિ બોલું છું, તે ત્યાં છે?

નોકરાણી- મેડમ એમનાં બેડરૂમમાં કોઇની સાથે છે, મને લાગ્યું કે એ એમનાં પતિ છે..

વ્યક્તિ ગુસ્સાથી ધુંઆપુંઆ થઇ ગયો…તેણે નોકરાણીને કહ્યું, સાંભળ તારે 50000 રૂપિયા કમાવવા છે?

નોકરાણી- મારે શું કરવાનું છે?

તારે મારા ડેસ્કમાંથી રિવોલ્વર કાઢીને રૂમમાં એ બંનેને શૂટ કરવાનાં છે….

નોકરાણીએ ફોન નીચે મૂક્યો…અને રિવોલ્વર કાઢી બંનેને ગોળી મારી દીધી…

સામે વ્યક્તિએ બંદૂકનો આવાજ સાંભળ્યો….

નોકરાણી પાછી ફોન પર આવી અને પૂછ્યું- હવે બંને બોડીનું શું કરું?

સામેથી જવાબ આવ્યો- બંનેને સ્વિમિંગ પૂલમાં ફેંકી દે…

શું? પણ, અહીં તો કોઇ સ્વિમિંગ પૂલ નથી….

વ્યક્તિ થોડો મૂંઝાયો…..એટલે પૂછ્યું શું આ….772 884 નંબર છે…………?

નોકરાણી ફોન પર લખેલો નંબર જોઇને બોલી……ના આ તો 222 333 છે…………………..!!!!!!
 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Categories: Joke Junction by Divyabhaskar | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: